બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ફેશન અને સૌંદર્ય / VIDEO: ચાંદીનું મંદિર, પશ્મિની શાલ..અનંત રાધિકાના લગ્નનું સ્પેશિયલ આમંત્રણ કાર્ડ, તમે જોયું?

મનોરંજન / VIDEO: ચાંદીનું મંદિર, પશ્મિની શાલ..અનંત રાધિકાના લગ્નનું સ્પેશિયલ આમંત્રણ કાર્ડ, તમે જોયું?

Last Updated: 10:24 AM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anant Ambani-Radhika Wedding: 12 જુલાઈએ અનંત અંબાણી અને રાધિકા મર્ચંટના લગ્ન થવા જઈ રહ્યા છે. તેમના લગ્નના આમંત્રણ પત્રનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

12 જુલાઈએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના બંધનમાં બંધાઈ જશે. લગ્ન માટે તૈયારીઓ જોરો-શોરો પર ચાલી રહી છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર તેમના લગ્નના કાર્ડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કાર્ડને ખૂબ જ ઝીણવટ પૂર્વક તૈયાર કરવામાં આવ્યું છે.

વેડિંગ ઈનવિટેશન બોક્સમાં છે ફોલ્ડેબલ ચાંદીનું મંદિર પણ તેમાં છે. જેની અંદર સોનાની મૂર્તિઓ છે. સાથે જ કાર્ડની સાથે એક નાનકડુ પાઉચ આપવામાં આવ્યું છે જેમાં પશ્ચીમી શાલ આપવામાં આવી છે. જે ખૂબ જ સુંદર છે. સોશિયલ મીડિયા પર આ કાર્ડનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વધુ વાંચો: રો-હિટ શર્માએ ફિફ્ટી જડી બનાવ્યો અનોખો રેકોર્ડ, પહેલો ભારતીય કપ્તાન, ધોનીની આ ક્લબમાં પણ સામેલ

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Viral Video Anant Ambani-Radhika Wedding Invitation Card
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ