બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરાના કોફી આર્ટિસ્ટે દોર્યા કોફીમાંથી ચિત્ર, સેમિફાઈનલમાં જીતની અલગ અંદાજમાં ઉજવણી

Video / વડોદરાના કોફી આર્ટિસ્ટે દોર્યા કોફીમાંથી ચિત્ર, સેમિફાઈનલમાં જીતની અલગ અંદાજમાં ઉજવણી

Last Updated: 10:00 AM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફાઈનલમાં પણ ભારતની ટીમ જીત મેળવે તે શુભેચ્છા સાથે વડોદરાના કોફી આર્ટિસ્ટે ખેલાડીઓને પ્રોત્સાહન આપવા કોફીમાંથી આપણા ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડીના પેઈન્ટિંગ દોર્યા છે

ભારતની ટીમ સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડની ટીમને હરાવીને t20 વિશ્વકપની ફાઈનલમાં પહોંચી છે... ફાઈનલમાં પણ ભારતની ટીમ જીત મેળવે તે શુભેચ્છા સાથે વડોદરાના કોફી આર્ટિસ્ટે ખેલાડીઓને પ્રોત્સાહન આપવા કોફીમાંથી આપણા ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડીના પેઈન્ટિંગ દોર્યા છે... કોફીમાંથી પેઈન્ટિંગ દોરીને કોફી આર્ટિસ્ટે ખેલાડીઓને આપવાની ઈચ્છા દર્શાવી છે.. જો ટીમ ફાઈનલ જીતી જાય તો વર્લ્ડકપની સાથે ટીમ ઈન્ડિયાનું ચિત્ર દોરીને ટીમને આપવાની ઇચ્છા કોફી આર્ટિસ્ટે વ્યકત કરી છે.

અત્યાર સુધી કોફીથી અનેક પેઇન્ટિંગ્સ બનાવ્યા

કોફી આર્ટીસ્ટ ઉદય કોરડે દ્વારા કોફીની મદદથી અનેક અવનવા પેઇન્ટિંગ્સ બનાવવામાં આવ્યા છે. તેમણે શિવાજી મહારાજ, વડાપ્રધાન મોદી, અક્ષય કુમાર ભગવાન ગણેશ સહિતના પેઇન્ટિંગ્સ કોફીથી બનાવ્યા છે.

પોર્ટ્રેટ બનાવવા માટે ખાસ ફ્રાન્સના હેન્ડમેડ પેપર

આ કોફી પોર્ટ્રેટ બનાવવા માટે ખાસ ફ્રાન્સના હેન્ડમેડ પેપર વાપરવામાં આવતા હોય છે.હેન્ડમેડ પેપર ખૂબ જ મોંઘા હોય છે

PROMOTIONAL 11

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Painting Coffee Artist
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ