બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ATM કાર્ડ થઇ ગયું છે બ્લૉક? તો અપનાવો આ ટિપ્સ, થઇ જશે શરૂ

photo-story

6 ફોટો ગેલેરી

તમારા કામનું / ATM કાર્ડ થઇ ગયું છે બ્લૉક? તો અપનાવો આ ટિપ્સ, થઇ જશે શરૂ

Last Updated: 03:06 PM, 27 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ATM Card Unblocking: કેશ જોઈએ અને ATM કાર્ડ બોલ્ક થઈ ગયું હોય તો ગભરાવવાની જરૂર નથી અમે તમને જણાવીશું એવી સરળ રીત વિશે જેનાથી તમે કોઈ પણ મુશ્કેલી વગર ATM કાર્ડને અનબ્લોક કરી શકો છો.

1/6

photoStories-logo

1. ATM કાર્ડ

એક સમય હતો જ્યારે લોકોને પૈસા ઉપરાડવા માટે બેંક જવું પડતું હતું. પરંતુ હવે ATM કાર્ડનો ઉપયોગ કરીને લોકો કેશ ઉપાડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. પિન ખોટો નાખવા પર બ્લોક થઈ શકે છે કાર્ડ

જો કોઈ ATM કાર્ડનો ઉપયોગ કરી કરતા સતત 3 વખત ખોટો પિન નાખે તો તેનું ATM કાર્ડ 24 કલાક માટે બ્લોક થઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. કાર્ડ બ્લોક થવા પર નથી ઉપાડી શકાતા પૈસા

ઘણા લોકો અજાણતા જ પોતાનું ATM કાર્ડ બ્લોક કરી બેસે છે. ATM કાર્ડ એક વખત બ્લોક થઈ જાય તો તમે તેને ઓનલાઈન ઉપયોગ નથી કરી શકતા અને કોઈ ટ્રાન્ઝેક્શન પણ નથી કરી શકતા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ATM કાર્ડ અનબ્લોક

ATM કાર્ડને અનબ્લોક કરવા માટે પોતાના બેંકના કસ્ટમર કેરના અધિકારીને કોલ કરીને તેમને સંપૂર્ણ સ્થિતિ વિશે વાત જણાવવો. ત્યાર બાદ તે તમારી પાસે અમુક જાણકારી માંગશે અને જાણકારી સાચી હોવા પર તમારા એટીએમ કાર્ડને અનબ્લોક કરી દેવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. આ કારણે જવુ પડી શકે છે બ્રાન્ચ પર

ક્યારેક ક્યારેક સિક્યોરિટી રિઝન્સના કારણે કસ્ટમર કેર અધિકારી તમારા ATM કાર્ડને અનબ્લોક નથી કરાવી શકતા. તેના માટે તમારે પોતાની બ્રાન્ચ પર જવું પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. બ્રાન્ચ પર ભરાવશે ફોર્મ

બ્રાન્ચ જઈને તમને ફોર્મ ફિલ કરવાનું હોય છે. તેની સાથે જ તમારૂ ઓળખ પત્ર અને પ્રૂફ ઓફ એડ્રેસની કોપી લઈને જમા કરવાનું હોય છે. ત્યારે તમારા ATM કાર્ડને અનબ્લોક કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Unblocking ATM Card Unblock ATM

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ