બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / વીડિયોઝ / Bollywood / બોલિવૂડ / VIDEO: અભિનેતા નાગાર્જુને ભૂલ સ્વીકારી, બોડીગાર્ડનો ધક્કો વખોડ્યો, દિવ્યાંગ ચાહકને મળ્યો

બોલિવૂડ / VIDEO: અભિનેતા નાગાર્જુને ભૂલ સ્વીકારી, બોડીગાર્ડનો ધક્કો વખોડ્યો, દિવ્યાંગ ચાહકને મળ્યો

Last Updated: 08:30 PM, 26 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિકલાંગ ચાહક તેને મળવા માટે આગળ વધે છે. આ દરમિયાન તેનો બોડીગાર્ડ તેને ધક્કો મારી પાછળ ધકેલે છે.

થોડા સમય પહેલા તેલુગુ સુપરસ્ટાર નાગાર્જુનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો. આ વિડિયોમાં તેના અંગરક્ષકો સાથે આગળ વધી રહ્યો હતો જ્યારે એક વિકલાંગ ચાહક તેને મળવા માટે આગળ વધે છે. આ દરમિયાન તેનો બોડીગાર્ડ તેને ધક્કો મારી પાછળ ધકેલે છે.આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને લોકો નાગાર્જુનની ટીકા કરી રહ્યા હતા. ઘણા લોકોએ કહ્યું કે નાગાર્જુને ત્યારે આ અંગે પ્રતિક્રિયા આપવી જોઈતી હતી.

https://www.instagram.com/reel/C8rFhFRIhRR/?utm_source=ig_web_copy_link

ફેન્સ સાથે પડાવ્યો ફોટો

હવે અભિનેતાએ પોતાની સાદગી બતાવી અને તેના ફેન્સને મળ્યો અને તેનો ફોટો પણ ક્લિક કરાવ્યો. બુધવારે નાગાર્જુન મુંબઈ એરપોર્ટની બહાર એક ચાહક સાથે વાત કરતો જોવા મળ્યો હતો, જેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મુલાકાત દરમિયાન જ્યારે ચાહક નાગાર્જુનની માફી માંગવા માંગતો હતો, ત્યારે અભિનેતાએ કહ્યું, "અરે સોરી મત ફિલ કરો" એ ભૂલ તમારી નહીં અમારી હતી. તમને જણાવી દઈએ કે નાગાર્જુનના આ વર્તનથી આશા છે કે ફેન્સ અને અભિનેતા વચ્ચેની તમામ ફરિયાદો દૂર થઈ ગઈ હશે.

Website_Ad_1200_1200_3.width-800

વીડિયો જાહેર કરીને માફી માંગી

પ્રથમ ઘટના પછી તરત જ નાગાર્જુને વિડિયો સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી માફી માંગી. તેણે લખ્યું, “આ હમણાં જ મારી જાણમાં આવ્યું…આવું નહોતું થવું જોઈતું હતું. હું આ સજ્જનની માફી માંગુ છું અને ભવિષ્યમાં આવું ન બને તે માટે જરૂરી સાવચેતી રાખીશ.

વધુ વાંચોઃ નેશનલ ક્રશ શારવરી વાઘનો રંગીન લૂક, જોઈ ચાહકો થયા પાણી પાણી

તમને જણાવી દઈએ કે નાગાર્જુન ધનુષ સાથે તેની આગામી ફિલ્મના એક ભાગના શૂટિંગ માટે મુંબઈમાં હતા. આ જોડી D51 માટે શૂટિંગ કરી રહી છે, જેનું નિર્દેશન શેખર કમમુલા કરી રહ્યા છે. આ ફિલ્મમાં રશ્મિકા મંદાના પણ છે. આ અઠવાડિયાની શરૂઆતમાં કલાકારો જુહુ બીચ પર જોવા મળ્યા હતા.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

nagarjuna entertainment news Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ