બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શનિ-બુધ મચાવશે ખલબલી! 29 જૂનથી આ 4 રાશિના જાતકોના જીવનમાં આવશે ભયંકર તોફાન

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / શનિ-બુધ મચાવશે ખલબલી! 29 જૂનથી આ 4 રાશિના જાતકોના જીવનમાં આવશે ભયંકર તોફાન

Last Updated: 09:33 AM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Shani Vakri Budh Gochar: 29 જૂનનો દિવસ ઘણી રાશિના જાતકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. શનિ અને બુધ મળીને અમુક રાશિના જાતકોના જીવનમાં મુશ્કેલી લાવી શકે છે. જાણો તેના વિશે.

1/5

photoStories-logo

1. શનિ-બુધની ચાલ

જૂન મહિનો પુરો થવાના એક દિવસ પહેલા શનિ પોતાની ચાલમાં પરિવર્તન કરવા જઈ રહ્યા છે. આ દિવસે જ બુધ ગોચર પણ થશે. 29 જૂનની બપોરે બુધ કર્ક રાશિમાં પ્રવેશ કરશે તો અમુક સમય બાદ શનિ કુંભ રાશિમાં ઉલટી ચાલ શરૂ કરશે. શનિ અને બુધની સ્થિતિમાં એક જ દિવસે પરિવર્તન થવાના કારણે બધી 12 રાશિઓ પ્રભાવિત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. મેષ

મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે. મેષ રાશિના જાતકોને શનિ અને બુધના પ્રભાવથી આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ સમયગાળામાં તમારા ખર્ચામાં વૃદ્ધિ થઈ શકે છે. પૌસા સાથે જોડાયેલા કોઈ પણ નિર્ણય લેતા પહેલા વિચાર કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. કર્ક

કર્ક રાશિના જાતકોને પોતાની નોકરી કે વ્યવસાયમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આર્થિક બજેટ ન બનાવીને ચાલતા લોકોને દેવું પણ લેવું પડી શકે છે. તમારા બનતા કાર્યોમાં અડચણ આવી શકે છે. માનસિક સ્ટ્રેસનો સામનો કરવો પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સિંહ

સિંહ રાશિના જાતકો માટે શનિ-બુધ મળીને મુશ્કેલી ઉભી કરી શકે છે. આ સમયગાળામાં તમારી સામે આકસ્મિક ખર્ચ આવી શકે છે. માટે ધનની બચત કરો. કારણ વગર ખરીદી કરવાથી બચો. નહીં તો આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. તુલા

તુલા રાશિના જાતક પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. માનસિક સ્ટ્રેસ થઈ શકે છે. કાર્યસ્થળ પર કામનો બોજો વધી શકે છે. પ્રગતિમાં મુશ્કેલી આવી શકે છે. વાદ-વિવાદથી દૂર રહો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Shani Vakri Budh Gochar Saturn Negative Impact

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ