બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મફતનો માલ મોંઘો પડ્યો ! જિઓના તમામ રિચાર્જ પ્લાન મોંઘા થયાં, કેટલું હળવું થશે ખિસ્સું?

ગ્રાહકોને ઝટકો / મફતનો માલ મોંઘો પડ્યો ! જિઓના તમામ રિચાર્જ પ્લાન મોંઘા થયાં, કેટલું હળવું થશે ખિસ્સું?

Last Updated: 07:33 PM, 27 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિલાયન્સ જિઓએ તેના તમામ રિચાર્જ પ્લાન મોંઘા કરી નાખતાં ગ્રાહકોનું ખિસ્સું વધારે હળવું થશે.

'લોકોને મફતની સેવા આપીને માલ કઢાવી' લેનાર રિલાયન્સ જિઓ તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. હવેથી જિઓના ગ્રાહકોએ રિચાર્જના વધારે પૈસા ચુકવવા પડશે. રિલાયન્સ જિઓએ તેના તમામ રિચાર્જ પ્લાનમાં વધારાની જાહેરાત કરી છે. જિયોએ 17 પ્રીપેડ અને 2 પોસ્ટપેડ પ્લાનની કિંમતોમાં 15 થી 20 ટકાનો વધારો કરી દીધો છે જે 3 જુલાઈથી અમલી બનશે.

3 જુલાઈથી જિઓ રિચાર્જના વધારે પૈસા આપવા પડશે

તમામ રિચાર્જ પ્લાન પર જિઓનો વધારો 3 જુલાઈથી લાગુ પડશે, એટલે આ તારીખથી ડેટા અને કોલિંગ માટે વધારે પૈસા ચુકવવા પડશે. સસ્તામાં પ્લાન લેવા માટે હજુ અઠવાડિયું બાકી છે પછી વધારે પૈસા આપવા પડશે.

કયો પ્લાન કેટલો મોંઘો

Jioએ હવે તેના સૌથી સસ્તા 155 રૂપિયાના પ્લાનની કિંમત વધારીને 189 રૂપિયા કરી દીધી છે, જે 22% નો વધારો છે.

₹ 209 (1 GB/દિવસ)ના પ્લાનમાં 40 ટકાનો વધારો

₹ 209 (1 GB/દિવસ)ના પ્લાનમાં રૂ. 249નો વધારો

₹239 (1.5 GB/દિવસ) પ્લાનની કિંમત ₹299 હશે

2 મહિનાનો પ્લાન ₹479/1.5GB/દિવસથી વધીને ₹579

₹299 (2 GB/દિવસ) પ્લાનમાં 50 ટકાનો વધારો

₹479 (1.5 GB/day) પ્લાનની કિંમતમાં 100 ટકાનો વધારો

₹533 (2 GB/day) પ્લાનની કિંમત 629 રુપિયા હશે

₹ 666નો પ્લાન 799 રુપિયાનો થયો

₹719 (2 જીબી દિવસ)નો પ્લાન ₹859નો થયો

₹999ના પ્લાનમાં 200 ટકાના વધારો

₹999 (3 જીબી દિવસ)નો પ્લાન 1199નો થયો

સંકળાયેલા મુદ્દાઓ

Reliance jio tariff plan Hike Jio Plans
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ